Friday, 12 August 2016

બદલી કેમ્પ માં સિનિયોરિટી મળેલ ઓર્ડરની તારીખ થી ગણાશે..

નમસ્કાર
આ બદલી કેમ્પ માં સિનિયોરિટી શિક્ષકમિત્ર ને મળેલ ઓર્ડરની તારીખ થી ગણાશે.. હાજર તારીખ ધ્યાને ના લેતા ઓર્ડર ની તારીખ ધ્યાને લેવાની રહેશે.


No comments:

Post a Comment