ગઢડા તાલુકાની તમામ શાળાઓમાં શૈક્ષણિક ગુણવતામાં અભીવૃધ્ધી થાય, ૧૦૦% નામાંકન થાય, ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય ,વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય, શિક્ષકોની શૈક્ષણિક ગુણવતામાં પ્રગતિ થાય તેના માટે અમે સદાય તત્પર છીએ. તથા શિક્ષકો ના શૈક્ષણિક અને વહીવટી સમસ્યાઓનું સમાધાન અને માર્ગદર્શન મળી રહે તે માટે આપની સેવામાં અમે ગઢડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સદાય તત્પર છીએ. આ માટે તમે અમારો સંપર્ક કરી શકો છો......
-:CONTECT :-
DHARMENDRASINH CHUDASAMA
PRESIDENT
PRIMARY TEACHER FEDERATION GADHADA
PRESIDENT
PRIMARY TEACHER FEDERATION GADHADA
Mo no -- 95745 55837
Email :- ptugadhada@gmail.com

Very Nice Work Dharmendrasinh
ReplyDeleteek sangh na pramukh tarike khub j saras kamgiri kari rahya chho
ReplyDeleteabhinandan you and your Team