આગામી 18 અને 19 ફેબ્રુઆરી ના રોજ સાળંગપુર ખાતે રાજયકક્ષાનો રમતોત્સવ યોજવાનો હોવાથી ઝોન કક્ષાએ વિજેતા થયેલ બાળકો અને શિક્ષકોને 18/2/16 ના રોજ સવારે 11 કલાકે સાળંગપુર ખાતે ઉપસ્થિત રહેવું.
No comments:
Post a Comment